Search This Blog

Saturday, 29 March 2025

આજે ગ્રહણમાં આટલું આવશ્ય કરજો !

આજે છ ગ્રહોની યુતિ અને ગ્રહણમાં આટલું આવશ્ય કરજો  !


વાચક મિત્રો, આવતીકાલે ૨૯ તારીખે શનિવાર છે. અમાવાસ્યા પણ છે. સૂર્યગ્રહણ પણ છે. અને રાત્રે ૯:૪૦ કલાકે શનિદેવની મીન રાશિમાં એન્ટ્રી પણ છે.  પૃથ્વી ઉપર ઘણી બધી નેગેટિવ એનર્જીનો કાલે વરસાદ થશે.  

આવતી કાલે બની શકે તો તમારી પોતાની અને પરિવારની સુરક્ષા માટે આટલું કરજો. 

૧. કાલે સવારે સ્નાન કરતી વખતે પાણીની ડોલમાં એક થી બે ચમચી મીઠું નાખીને મીઠાવાળા ખારા પાણીથી સ્નાન કરવું જેથી આવતી કાલની નેગેટિવ ઉર્જાથી બચી શકાય.   

૨. આવતી કાલે બાર વાગ્યા પહેલાં હનુમાન ચાલીસાના ત્રણ પાઠ અવશ્ય કરવા. 

૩. બની શકે તો બપોરના ૧૨ સુધીમાં હનુમાનજીના મંદિરે જઈને દર્શન કરી આવવા અને પોતાની સુરક્ષા માટે અને હવે પછીના સારા સમય માટે પ્રાર્થના કરવી.  

૪. બપોરે બે વાગ્યાથી રાત્રિના ૯:૪૦ સુધીમાં જ્યારે સમય મળે ત્યારે બને એટલા મંત્ર જાપ કરવા. પછી એમાં તમે દીક્ષામંત્રનો જાપ પણ કરી શકો, ગાયત્રીની માળા પણ કરી શકો, ૐ નમઃ શિવાય ના જાપ પણ કરી શકો. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રના પાઠ પણ કરી શકો  કે પછી હનુમાન ચાલીસા પણ કરી શકો.  તમને જેમાં શ્રદ્ધા હોય તે કરો પણ કરજો જરૂર. એ સિવાય માનસિક નામ સ્મરણ પણ કરી શકશો. 

૫. પુરુષોએ બપોરના બાર વાગ્યા સુધીમાં શનિદેવનાં દર્શન કરી આવવાં અને ત્યાં જો વ્યવસ્થા હોય તો તેલ  પણ ચડાવવું. 

૬. ગર્ભવતી સ્ત્રીઓએ બપોરના બે પછી રાત્રિના ૮ વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવું. 

૭. આવતી કાલે ઘરમાં ઝઘડો કે ક્લેશ કંકાસ ન થવા દેશો. ગમે તે થાય મનને એકદમ શાંત રાખજો અને ગુસ્સો ના આવવા દેતા. આપણે શનિદેવનું સ્વાગત કરવાનું છે તે ખાસ યાદ રાખવું.

૮. કાલે બપોરના બેથી રાત્રિના ૯:૪૦ સુધી કોઈ પણ નવું કાર્ય શરૂ ન કરવું.  

૯. કાલે જેમનાથી થઈ શકે એમણે ગરીબોને કંઈ ને કંઈ દાન આપવું. મીઠાઈ કે અન્ન પણ વહેંચી શકાય.  વૃદ્ધોની અને બિમારોની સેવા ખાસ કરવી. 

૧૦. જે લોકો નોનવેજ ખાતા હોય એમણે કાલે બિલકુલ ન ખાવું. 

૧૧. કાલે રાત્રે ૯:૪૦ કલાકે ઘરના મુખ્ય દરવાજાના ઉંબરા ઉપર (ઘરમાં પ્રવેશ કરતી વખતે આપણી જમણી બાજુ) ચંદન કે કંકુનો સાથિયો કરી એના ઉપર કોડિયામાં તેલનો દીવો ખાસ કરવો. આ દીવો શનિદેવના સ્વાગત માટે અને પરિવારની સુરક્ષા માટે છે. 

૧૨. જે લોકો હવન કરતા હોય એ લોકોએ રાત્રે ૯ વાગ્યા પછી ઘરમાં હવન કરવો. ઘી અથવા તલ તથા કોપરાના છીણથી હવન કરી શકાય. *ૐ શ્રી ચૈતન્ય શનૈશ્ચરાય સ્વાહા* એ મંત્રથી હવન કરવો. શરૂઆતમાં ત્રણ આહુતિ ૐ સૂર્યાય સ્વાહા  અને ત્રણ આહુતિ ૐ પ્રજાપતયે  સ્વાહા બોલીને આપવી. એ પછી શનિદેવના  ૧૦૮ મંત્રોની આપવી. છેલ્લે વિસર્જન ખાસ કરવું. 

ઉપર જે પણ સૂચનાઓ આપેલી છે તેમાંથી જેટલી પણ શક્ય હોય એનું પાલન કરજો. આકાશમાં રહેલા ગ્રહો એ માત્ર સ્થૂળ ગ્રહો નથી પણ એ ચૈતન્ય છે અને તમારી પ્રાર્થના સાંભળે પણ છે ! 

આવતીકાલ રાતથી મેષ રાશિને સાડા સાતી અને સિંહ તથા ધન રાશિને અઢી વર્ષની પનોતી ચાલુ થશે. કુંભ અને મીન રાશિને સાડા સાતી ચાલુ રહેશે. 

સાભાર: અશ્વિન રાવલ

Tuesday, 2 January 2024

Nature

Amidst the trees, a whispering breeze,
Nature's symphony, a calming tease.
Mountains standing tall and grand,
A canvas painted by the unseen hand.

Rivers flowing with rhythmic grace,
Sunset hues on the wide embrace.
Flowers bloom, a vibrant array,
In the meadows where dreams may sway.

Birds in flight, a graceful ballet,
Their songs echoing, a serenade each day.
Clouds that dance across the sky,
Nature's poetry, written up high.

Stars that shimmer in the midnight dome,
A celestial masterpiece, calling us home.
In the silence of the moonlit night,
Nature weaves tales, pure and bright.

पेड़ों के बीच, फुसफुसाती हवा,
 प्रकृति की सिम्फनी, एक शांत छेड़-छाड़।
 ऊंचे और भव्य खड़े पहाड़,
 अदृश्य हाथ से चित्रित एक कैनवास।

 लयबद्ध अनुग्रह के साथ बहती नदियाँ,
 विस्तृत आलिंगन पर सूर्यास्त की छटा।
 फूल खिलते हैं, एक जीवंत सरणी,
 घास के मैदानों में जहां सपने डोल सकते हैं।

 उड़ते पक्षी, एक सुंदर बैले,
 उनके गाने गूंजते हैं, हर दिन एक सेरेनेड।
 आकाश में नाचते बादल,
 प्रकृति की कविता, ऊपर लिखी गई।

 आधी रात के गुंबद में चमकते सितारे,
 एक दिव्य कृति, हमें घर बुला रही है।
 चाँदनी रात के सन्नाटे में,
 प्रकृति कहानियाँ बुनती है, शुद्ध और उज्ज्वल।


Monday, 4 December 2023

ભગવાનનો પત્ર

ખુદ ભગવાને પોસ્ટ લખી હોય એવું જ લાગે જેણે લખ્યું છે એ અફલાતૂન લખ્યું છે

તમે કરોડો છો
ને હું એક છું

મારે શાંતિ થી રહેવું હોય
પણ.....

તમારે મંગળા આરતી
કરવી હોય એટલે મને 
વાઘાં પહેરાવી અને બાબલા ની જેમ તૈયાર
કરી દો છો....

ભોગ મને ધરાવો છો
અને આરોગો છો પોતે...!

જે દિવસે એક જલેબી 
ચાખીશ....એ દિવસથી
પ્રસાદ ધરાવવાનું બંધ 
થઈ જશે....
તે જાણું છું

લગ્ન નથી થતાં
તે મંગળફેરા માંગે છે

સંતાન નથી
તે ઘોડિયું માંગે છે

કોઈને નોકરી જોઈએ છે
તો કોઈને છોકરી

માબાપ ખાસ કોઈને
જોઈતાં નથી
પણ મિલકત
બધાંને જોઈએ છે

કોઈ કમાવા માંગે છે
તો કોઈ ચોરી કરવા 
માંગે છે...

કોઈને બજાર ઊંચું લઈ 
જવું છે તો કોઈને મફતનું
જોઈએ છે....

કોઈ રોટલો માંગે છે
તો કોઈ ઓટલો

જે આવે છે તે
ઘંટ ખખડાવી ને મારા 
કાન કોતરે છે...

હું કોઈનું કામ નથી કરતો
તો મારા પરની શ્રદ્ધા 
ઘટી જાય છે...

કોઈનું કામ થઈ જાય છે
તો મને મહાભોગ ચડે છે

વરસાદ નથી આવતો
તો યજ્ઞ થાય છે

આકાશ ખાબકે છે
તો ખમ્મા કરવાનું મને 
કહેવાય છે....

પણ સાચું કહું
હું  કૈં નથી કરતો

નથી હું પરણાવતો
કે નથી કોઈ નું છૂટું કરતો

જંગલ હું નથી કાપતો

હાઇરાઈઝ મેં નથી બાંધ્યાં

અમીર હું નથી કરતો

ગરીબી મેં નથી આપી

તમને લીલીછમ પૃથ્વી 
આપી રહેવા માટે
એની તમે રાખ કરો તો
એમાં મારો શો વાંક....?

મેં અણુ આપ્યો
ને તમે બૉમ્બ બનાવ્યો
પછી કહો કે
શાંતિ વાર્તા કરો
તો કેવી રીતે કરું....?

સાચું કહો
તમે મને
ઈશ્વર માનો છો કે 
નોકર...?

પ્રાર્થનાની આડમાં
તમે આજ્ઞાઓ જ કરો 
છો....કે બીજું કૈં....?

ને તમે ઈચ્છો છો કે
તમે સેવા કરો છો છતાં પણ
હું કોઈનું સાંભળતો નથી....?

હું મેરેજ બ્યુરો નથી ચલાવતો
કે નથી ચલાવતો
કોઈ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ

મેં કોઈનું કૈં બગાડ્યું નથી
કે નથી મારે
કોઈ પાસે થી કૈં જોઇતું

શ્રીફળ વધેરી અને
મને વધેરવાનું રહેવા દો તમે

આપવાનું હતું તે આપ્યું જ છે

હવે મારી પાસે કૈં નથી
કૃપા કરી ને
હવે કૈં માંગી અને
મને શરમાવશો નહી...
                                               
તમારું કામ થઈ જશે એમ કહેનાર
મારા કોઈ
સહાયક કે કમિશન એજન્ટો
મેં નિમેલા નથી         
માટે તેવા લોકો થી બચો 
                                                                 
તમે આજ સુધી
ઘણી પ્રાર્થનાઓ કરી
પણ
આજે હું તમને
એક પ્રાર્થના કરું છું

અને એ પણ જાણું છું
હું જે કહું છું એ પછી કોઈ
મારી પાસે મંદિરમાં આવવાનું
નથી....

તોય કહું છું....

કોઈ માંગણી ન હોય
તો જ... 
મારી પાસે આવજો

અને હા....
છેલ્લે છેલ્લે એટલું જ 
કહીશ કે

તમારા કર્મ પર ધ્યાન આપજો
 
મારી વ્યથાને અનુભવજો
એવી આશા સાથે....
શબ્દો ને વિરામ આપુ છું.... 

આ બધું કર્મ નું ચક્ર છે. કર્મ ફળ આપ્યા વગર રહે જ નઈ.

જેવા કર્મ કરશો તેવું ભોગવશો....

 લી. તમારો પણ તમારાથી થાકેલો પ્રભુ

Thursday, 30 November 2023

साधु-संत

साधु-संत वही कहते हैं, जो तुम सुनना चाहते हो। वह नहीं जो है। वैसा नहीं, जैसा है; वरन वैसा, जैसा तुम्हें प्रीतिकर लगेगा, मधुर लगेगा। वैसा, जैसा है, कटु भी हो सकता है, कठोर भी हो सकता है। तुम सांत्वना चाहते हो, सत्य नहीं। सत्य को तो तुम सूली देते हो। तुम मलहम-पट्टी चाहते हो, चिकित्सा नहीं। क्योंकि चिकित्सा तो कभी-कभी शल्य- चिकित्सा भी होती है। साधु-संत तुम्हारी पीठ थपथपाते हैं, तुम्हें प्रसन्नचित्त करते हैं।
         क्षणभंगुर है वह प्रसन्नता। और उनका पीठ थपथपाना तुम्हारे किसी काम न आएगा। लेकिन हां, थोड़ी राहत मिलती है। क्षण भर को सही, थोड़ी आशा बंधती है। तुम्हारे साधु-संत तुम्हारी आशा पर जीते हैं। वे सपनों के सौदागर हैं। उन्हें भलीभांति पता है तुम क्या चाहते हो। एक बात तो सुनिश्चित रूप से उन्हें ज्ञात है कि तुम सत्य नहीं चाहते। सत्य के साथ तो तुम बहुत दुर्व्यवहार करते हो। तुम मधुर झूठ चाहते हो, मीठा झूठ चाहते हो। तुम झूठों का एक जाल चाहते हो, जिसमें सुरक्षित तुम अपने जीवन को जैसा जी रहे हो वैसा ही जी सको। तुम्हें जीवन को रूपांतरण न करना पड़े।
        सिगमंड फ्रायड ने अपने बहुत महत्वपूर्ण वचनों में एक वचन यह भी कहा है कि मैं ऐसी कोई संभावना नहीं देखता भविष्य में कि आदमी बिना भ्रम के जी सकेगा। भ्रम जैसे आदमी के लिए अनिवार्य भोजन है। तुम्हें बड़े-बड़े भ्रम चाहिए, तुम्हें बड़े-बड़े झूठ चाहिए–स्वर्ग के, नरक के, पाप के, पुण्य के। तुम्हें इतने झूठ चाहिए, तो तुम कहीं उन झूठों की सहायता लेकर, उन झूठों की बैसाखियां लेकर किसी तरह अपनी जिंदगी को गुजार पाते हो। कोई तुमसे कह दे कि तुम लंगड़े हो, तो तुम्हें पीड़ा होती है। कोई कह दे कि तुम अंधे हो, तो तुम्हें पीड़ा होती है। कोई कह दे कि ये तुम्हारे पैर नहीं हैं, लकड़ी है, बैसाखियां हैं, तो तुम्हें अच्छा नहीं लगता। इसीलिए तो हम अंधे को भी सूरदास जी कहते हैं। बुरा न लग जाए!
       साधु-संत परजीवी हैं, तुम्हारे ऊपर निर्भर हैं। तुमसे रोटी पाते हैं, तुमसे वस्त्र पाते हैं, तुमसे सम्मान पाते हैं। वे तुम्हारे नौकर-चाकर हैं। तुम उन्हें सम्मान देते हो, सत्कार देते हो, उसके बदले में तुम उनसे सांत्वना चाहते हो। लेन-देन है, व्यवसाय है, समझौता है, सौदा है। इसलिए साधु-संत क्या कहते हैं, बहुत सोच-समझ कर पकड़ना। गौर से देख लेना। कहीं ऐसा तो नहीं है कि सिर्फ तुम्हारे झूठों को सहारा दिया जा रहा है? तुम्हारे घावों को सहलाया जा रहा है? भुलाया जा रहा है? कहीं ऐसा तो नहीं है कि धर्म के नाम पर तुम्हें अफीम पिलाई जा रही है
ओशो

मनोहर धोबी का गधा

मैंने सुना है, पुरानी कथा है कि अवंतिका नगर के बाहर, क्षिप्रा नदी के पार एक महापंडित रहता था। उसकी दूर दूर तक ख्याति थी। वह रोज क्षिप्रा को पार करके, नगर के एक बड़े सेठ को कथा सुनाने जाता था धर्मकथा। एक दिन बहुत चौंका। जब वह नाव से क्षिप्रा पार कर रहा था, एक घड़ियाल ने सिर बाहर निकाला और कहा कि पंडित जी, मेरी भी उम्र हो गई, मुझे भी कुछ ज्ञान आते जाते दे दिया करें। और मुफ्त नहीं मांगता हूं। और घड़ियाल ने अपने मुंह में दबा हुआ एक हीरों का हार दिखाया।

पंडित तो भूल गया जिस वणिक को कथा सुनाने जाता था उसने कहा, पहले तुझे सुनाएंगे। रोज पंडित घड़ियाल को कथा सुनाने लगा और रोज घड़ियाल उसे कभी हीरे, कभी मोती, कभी माणिक के हार देने लगा। कुछ दिनों बाद घड़ियाल ने कहा कि पंडित जी! अब मेरी उम्र पूरी होने के करीब आ रही है, मुझे त्रिवेणी तक छोड़ आएं, एक पूरा मटका भर कर हीरे जवाहरात दूंगा। पंडित उसे लेकर त्रिवेणी गया और जब घड़ियाल को उसने त्रिवेणी में छोड़ दिया और अपना मटका भरा हुआ ले लिया और ठीक से देख लिया मटके में कि हीरे जवाहरात सब हैं, और विदा होने लगा तो घड़ियाल उसे देख कर हंसने लगा। उस पंडित ने पूछा. हंसते हो? क्या कारण है?

उसने कहा, मैं कुछ न कहूंगा। मनोहर नाम के धोबी के गधे से अवंतिका में पूछ लेना। पंडित को तो बहुत दुख हुआ। किसी और से पूछें यही दुख का कारण! फिर वह भी मनोहर धोबी के गधे से पूछें! मगर घड़ियाल ने कहा, बुरा न मानना। गधा मेरा पुराना सत्संगी है। मनोहर कपड़े धोता रहता है, गधा नदी के किनारे खड़ा रहता है, बड़ा ज्ञानी है। सच पूछो तो उसी से मुझमें भी ज्ञान की किरण जगी। पंडित वापिस लौटा, बड़ा उदास था। गधे से पूछे! लेकिन चैन मुश्किल हो गई, रात नींद न आए कि घड़ियाल हंसा तो क्यों हंसा? और गधे को क्या राज मालूम है? फिर सम्हाल न सका अपने को। एक सीमा थी, सम्हाला, फिर न सम्हाल सका। फिर एक दिन सुबह सुबह पहुंच गया और गधे से पूछा कि महाराज! मुझे भी समझाएं, मामला क्या है? घड़ियाल हंसा तो क्यों हंसा?

वह गधा भी हंसने लगा। उसने कहा, सुनो, पिछले जन्म में मैं एक सम्राट का वजीर था। सम्राट ने कहा कि इंतजाम करो, मेरी उम्र हो गई, त्रिवेणी चलेंगे, संगम पर ही रहेंगे। फिर त्रिवेणी का वातावरण ऐसा भाया सम्राट को, कि उसने कहा, हम वापिस न लौटेंगे। और मुझसे कहा कि तुम्हें रहना हो तो मेरे पास रह जाओ और अगर वापिस लौटना हो तो ये करोड़ मुद्राएं हैं सोने की, ले लो और वापिस चले जाओ। मैंने करोड़ मुद्राएं स्वर्ण की ले लीं और अवंतिका वापिस आ गया। इससे मैं गधा हुआ। इससे घड़ियाल हंसा।
कहानी प्रीतिकर है।
बहुत हैं, जिनका ज्ञान उन्हीं को मुक्त नहीं कर पाता। बहुत हैं जिनके ज्ञान से उनके जीवन में कोई सुगंध नहीं आती। जानते हैं, जानते हुए भी जानने का कोई परिणाम नहीं है। शास्त्र से परिचित हैं, शब्दों के मालिक हैं, तर्क का श्रृंगार है उनके पास, विवाद में उन्हें हरा न सकोगे; लेकिन जीवन में वे हारते चले जाते हैं। उनका खुद का जाना हुआ उनके जीवन में किसी काम नहीं आता।

जो ज्ञान मुक्ति न दे वह ज्ञान नहीं। ज्ञान की परिभाषा यही है, जो मुक्त करे।

जीसस ने कहा है, सत्य तुम्हें मुक्त करेगा; और अगर मुक्त न करे तो जानना कि सत्य नहीं है। सिद्धांत एक बात है, सत्य दूसरी बात। सिद्धांत उधार है, सस्ते में ले लिया है; चोर बाजार से खरीद लिया है, मुफ्त पा गए हो, कहीं राह पर पड़ा मिल गया है, अर्जित नहीं किया है। सत्य अर्जित करना होता है। जीवन की जो आहुति चढ़ाता है, वही सत्य को उपलब्ध होता है। जीवन का जो यज्ञ बनाता, वही सत्य को उपलब्ध होता है। सत्य मिलता है स्वयं के श्रम से। सत्य मिलता है स्वयं के बोध से। दूसरा सत्य नहीं दे सकता।

इस एक बात को जितने भी गहरे तुम सम्हाल कर रख लो उतना हितकर है। सत्य तुम्हें पाना होगा। कोई जगत में तुम्हें सत्य दे नहीं सकता। और जब तक तुम यह भरोसा किए बैठे हो कि कोई दे देगा, तब तक तुम भटकोगे, तब तक सावधान रहना, कहीं मनोहर धोबी के गधे न हो जाओ! तब तक तुम त्रिवेणी पर आ आ कर चूक जाओगे, संगम पर पहुंच जाओगे और समाधि न बनेगी। बार बार घर के करीब आ जाओगे और फिर भटक जाओगे।

मन

मानव शरीर के रूप में मनुष्य के इस बाहरी विस्तार का केंद्र मन है और जो कुछ भी शरीर के माध्यम से प्रदर्शित होता है वह केंद्र, मन से आता है। यदि हमारा मन सामंजस्यपूर्ण स्थिति में आ जाए तो परिस्थितियों और वातावरण का उस पर कोई प्रभाव नहीं पड़ेगा और भीतर कोई अशांति नहीं होगी। सभी परिस्थितियों में शांति और सौहार्द कायम रहेगा। जुनून, उत्तेजना और इच्छाएं अपनी तीव्रता खो देंगी और खुशी या दुख दृश्य से गायब हो जाएंगे। हमारी इच्छाएं ही दुखों का मुख्य कारण हैं।  अत: दुखों का एकमात्र समाधान इच्छाओं का परित्याग है। इच्छाएँ जितनी कम होंगी,हमारे दुःख उतने ही कम होंगे -

मान लिया तो हो गया!

एक मनोवैज्ञानिक हारवर्ड विश्वविद्यालय में प्रयोग कर रहा था।

वह एक बडी बोतल ठीक से बंद की हुई, सब तरह से पैक की हुई लेकर कमरे में आया, अपनी क्लास में। कोई पचास विद्यार्थी हैं। उसने वह बोतल टेबल पर रखी और उसने विद्यार्थियों को कहा कि इस बोतल में अमोनिया गैस है।

मैं एक प्रयोग करना चाहता हूं कि अमोनिया गैस का जैसे ही ढक्‍कन खोलूंगा तो उस गैस की सुगंध कितना समय लेती है पहु्ंचने में लोगों तक। तो जिसके पास पहुंचने लगे सुगंध वह हाथ ऊपर ऊठा दे। जैसे ही सुगंध का उसे पता चले, हाथ ऊपर उठा दे। तो मैं जानना चाहता हूं कि कितने सेकेंड लगते हैं कमरे की आखिरी पंक्ति तक पहुंचने में।

विद्यार्थी सजग होकर बैठ गये। उसने बोतल खोली। बोतल खोलते ही उसने जल्दी से अपनी नाक पर रुमाल रख लिया। अमोनिया गैस! पीछे हटकर खड़ा हो गया। दो सेकेंड नहीं बीते होंगे कि पहली पंक्ति में एक आदमी ने हाथ उठाया, फिर दूसरे ने, फिर तीसरे ने; फिर दूसरी पंक्ति में हाथ उठे, फिर तीसरी पंक्ति में। पंद्रह सेकेंड में पूरी क्लास में अमोनिया गैस पहुंच गई। और अमोनिया गैस उस बोतल में थी ही नहीं; वह खाली बोतल थी।

धारणा—तो परिणाम हो जाता है। मान लिया तो हो गया! जब उसने कहा, अमोनिया गैस इसमें है ही नहीं, तब भी विद्यार्थियों ने कहा कि हो या न हो, हमें गंध आई। गंध मान्यता की आई। गंध जैसे भीतर से ही आई, बाहर तो कुछ था ही नहीं। सोचा तो आई।

तुम जीवन में चारों तरफ ऐसी हजारों घटनाएं खोज ले सकते हो, जब मान्यता काम कर जाती है, मान्यता वास्तविक हो जाती है।

मैं शरीर हूं, यह जन्मों—जन्मों से मानी हुई बात है; मान ली तो हम शरीर हो गये। मान ली तो हम क्षुद्र हो गये। मान ली तो हम सीमित हो गये।